છોડના વિકાસ અને તંદુરસ્તી માટે શરૂઆત થી જ છોડ ને જરૂર પડતાં પોષક તત્વો નાઇટ્રોજન અને સલ્ફરને પૂરા પડે છે.
Know Moreપર્ણો માં હરિતદ્રવ્ય (ક્લોરોફીલ) નો વધારો કરે છે. જેથી ઉત્પાદન માં ખૂબ જ વધારો થાય છે. તેલબિયા ના પાકો માં ૪ થી ૬ % તેલ નો વધારો કરે છે.
Know Moreતેમાં ૧૦૦% પાણી માં દ્રાવ્ય કેલ્શિયમ હોય છે. નાઇટ્રેટ ના સ્વરૂપ માં N ફળ અને ખેતર ના પાક માટે પસંદ કરવામાં આવે છે.
Know Moreતે છોડમાં પ્રકાશસંશ્લેષણ અને શ્વસન સહિત વિવિધ મેટાબોલિક પ્રક્રિયાઓમાં નીચિક ભૂમિકા ભજવે છે.
Know Moreખાસ કરીને મગફળી ના પાક માં ફેરો સલ્ફેટ ની ઊણપના કારણે પીળાશ પડતાં પાન ને દૂર કરે છે. તેમજ મગફળી માં તેલ નું પ્રમાણ વધારે છે.
Know Moreપાક તંદુરસ્ત રાખે છે તથા તેને પીળો અથવા લાલ પડતો અટકાવે છે. પાક ની ગુણવતા માં વધારો થાય છે તેમજ ઉત્પાદન વધે છે.
Know Moreપાકના ઝડપી અને તંદુરસ્ત વિકાસ માટે જરૂરી એવા નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્ત્વો પૂરા પાડવા માટેનું ઊત્તમ ખાતર છે.
Know Moreપાકની ઊપજમાં વધારો કરે છે અને ઉત્પાદનની ગુણવત્તા, વધુ ફળો અને બીજની રચના અને પાકવા, ફળોની ગુણવત્તા વગેરે માં સુધારો કરે" છે.
Know Moreસામાન્ય રીતે ઊપયોગમાં લેવાતા જંતુનાશકો, ફૂગનાશકો, અને અન્ય ખાતરો સાથે મિશ્ર કરી શકાય છે.
Know Moreબધાજ પ્રકારની પાક રક્ષક દવાઓ સાથે મિશ્રણ કરી વાપરી શકાય છે. રસ્પ્રે તથા ડ્રિપ બંને રીતે પાકને આપી શકાય છે.
Know Moreફળ ની ગુણવતા માં વધારો કરે છે. તેમજ ફળ ને મોટું, ચમકદાર, ભરાવદાર તથા આકર્ષક બનાવવાનું કામ કરે છે.
Know Moreપોટેશિયમ શોએનાઇટ તેના ઉચ્ચ પોષક મૂલ્યો ફળ નું કદ, સ્વાદ, રંગ, ચમક માં વધારો કરે છે. ઉત્પાદનનું વજન વધારે છે.
Know Moreઉત્પાદનની ગુણવતતા અને પોષક ક્ષમતા, રોગપ્રતિકારકતા તેમજ કાપણી પછી ફળની સંગ્રહશક્તિ માં વધારો કરે છે.
Know Moreદાણા માં તેલની ટકાવારી માં વધારો કરે છે જેથી દાણા વજન પકડે છે. અને ઉપજ વધે છે.
Know Moreઝીંક સલ્ફેટ ક્લોરોફીલ ની રચના માં ભાગ લે છે, અને ઘણા ઉત્સેચકો ને પણ સક્રિય કરે છે.
Know More