Loading...

Speciality Plant Nutrient


NPK 19 - 19 - 19

SPECIFICATION:

Total Nitrogen (N) by Weight, minimum                                                        19

Water Soluble phosphate (as P₂O₃) by weight, minimum                          19

Water Soluble potash (as K₂O)  by weight, minimum                                  19

Sodium (as/Nacl) Percent by Weight on Dry Basis, Maximum                  0.5

Matter insoluble in Water Percent By Weight, maximum                         0.5

Moisture percent By Weight, Maximum                                                       0.5

ફાયદાઓ

·         એન.પી.કે. પોષક તત્વોનું સંતુલન જાળવી રાખે છે.

·         પાકની વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી છે.

·         પાકને પીળો પડતો અટકાવે છે.

·         પાકના પ્રારંભીક તબકે ઊપયોગ કરવાથી મૂળની વૃદ્ધિ, પાકની વૃદ્ધિ અને

 શાખાની વૃદ્ધિ કરે છે.

·         પાકની કોઈપણ અવસ્થાએ ઇંટકાવ કરી શકાય છે.

વાપરવાની રીત

·         બધાજ પ્રકારની પાક રક્ષક દવાઓ સાથે મિશ્રણ કરી વાપરી શકાય છે. રસ્પ્રે તથા ડ્રિપ બંને રીતે પાકને આપી શકાય છે.

·         ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.

·         ડિપથી આપવામાં પ્રતિ એકર ૨ થી ૩ કિલોગ્રામ લઈ પિયત ના પાણીમાં ઓગળીને વાપરવું.

·         ફળો, ફૂલો, સાકભાજી, અનાજ, કઠોળ, કપાસ, શેરડી અને ચા વગેરે પાકોમાં ઉપયોગ કરી શકાય.

 

પૅકિંગ   : 1, 25 Kg