પાકના ઝડપી અને તંદુરસ્ત વિકાસ માટે જરૂરી એવા નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્ત્વો પૂરા પાડવા માટેનું ઊત્તમ ખાતર છે.
Know More
કેનોપીનો ઉપયોગ શાખાઓની વૃદ્ધિના તબક્કામાં છોડમાં વધુ શાખાઓનું ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે
Know More
પરિક્ષણોમાં જોવા મળ્યું છે કે શાખાઓની વૃદ્ધિ પછી પોટેશિયમનો ઉપયોગ પાકોમાં વહેલા ફૂલ આવવામાં સહાયક બની શકે છે.
Know More
આ તબક્કે ફૂલોની વિકાસ પ્રક્રિયા માટે ફોસ્ફરસ અને પોટેશિયમનું યોગ્ય પ્રમાણ ખૂબ જ આવશ્યક છે.
Know More
ફોસ્ફરસ છોડના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જે ફળ બંધાવવાની પ્રક્રિયાને સક્રિય બનાવે છે અને ફળ ખરવાની સમસ્યાને ઘટાડે છે.
Know More
મોટાભાગના NPK ખાતર એ એસિડિક સ્વરૂપના હોય છે, જે માટીમાં રહેલા લાભદાયી જીવાણુઓ અને માઇક્રોબ્સને નુકસાન પહોંચાડે છે.
Know More