Vital Grow Ripen (00:12:45)
Specification
Phosphate (as P₂O) by weight, minimum 12
Potassium (as K₂O) by weight, minimum 45
Total Chloride, maximum 1.5
Matter insoluble in Water, maximum 0.5
Sodium as NaCl, Maximum 0.5
વાપરવાની રીત
- સામાન્ય પાકો માં ૨૫ ગ્રામ/ પમ્પ અને બાગાયતી પાકોમાં ૫૦૦ ગ્રામ પ્રતિ એકરે છંટકાવ કરવો
આપવાનો સમય
- પ્રથમ છંટકાવ : મધ્યમ આકાર ના ફળ થાય ત્યારે
- બીજો છંટકાવ : પ્રથમ છંટકાવ ના ૮ દિવસ પછી
ફાયદા
- મોટાભાગના NPK ખાતર એ એસિડિક સ્વરૂપના હોય છે,
- જે માટીમાં રહેલા લાભદાયી જીવાણુઓ અને માઇક્રોબ્સને નુકસાન પહોંચાડે છે.
- પરંતુ રાઈપનનું pH ન્યૂટ્રલ હોવાથી તે ફળો પર છાંટકાવ માટે સંપૂર્ણ સુરક્ષિત છે
- અને ફળોને નુકશાન કરતાં નથી.
- ન્યૂટ્રલ pHના કારણે છોડ માટે પોષક તત્વો સરળતાથી ઉપલબ્ધ થાય છે
- અને કોઈ પણ આડઅસર થતી નથી. લાંબા સમય સુધી ઉપયોગ પછી પણ રાઈપન માટીની ગુણવત્તા કે ફળોની રચનાને નુકસાન કરતું નથી.
- રાઈપનમાં રહેલ અત્યંત શોષણક્ષમ પોટેશિયમ અને ફોસ્ફરસ ફળોની પોષક ક્ષમતા વધારે છે.
- આમાંથી ફળોમાં ટોટલ સોલ્યુબલ સાલિડ્સ (TSS), એસકાર્બિક એસિડ, શક્કરનું પ્રમાણ (Brix), રંગ, શેલ્ફ લાઈફ અને પરિવહન ગુણવત્તામાં સુધારો થાય છે.
- ખાસ કરીને બાગાયત પાકો માટે આ લાભદાયક છે.
- સંશોધન દર્શાવે છે કે પૂરતું પોટેશિયમ આપવાથી પાકના ઉપજમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય છે
- ખાસ કરીને ફળના કદ, આકાર અને વજનમાં.
- રાઈપનના ઉપયોગથી ફળનું વજન વધી જાય છે, જે સીધું એકર દીઠ ઉત્પાદન વધારવામાં સહાયક છે.