Vital Grow Fruitset (00:50:10)
Specification
Phosphate (as P₂O) by weight, minimum 50
Potassium (as K₂O) by weight, minimu 10
Total Chloride, maximum 1.5
Matter insoluble in Water, maximum 0.5
Sodium as NaCl, Maximum 0.5
વાપરવાની રીત
- સામાન્ય પાકો માં ૨૫ ગ્રામ/ પમ્પ અને બાગાયતી પાકોમાં ૫૦૦ ગ્રામ પ્રતિ એકરે છંટકાવ કરવો
આપવાનો સમય
- પ્રથમ છંટકાવ : છોડમાં ફૂલો ખીલે ત્યારની અવસ્થાએ
- બીજો છંટકાવ : પ્રથમ છંટકાવ ના ૮ દિવસ પછી
ફાયદા
- ફોસ્ફરસ છોડના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ પોષક તત્વ છે,
- જે ફળ બંધાવવાની પ્રક્રિયાને સક્રિય બનાવે છે અને ફળ ખરવાની સમસ્યાને ઘટાડે છે.
- "ફ્રૂટસેટ" છોડને જરૂરી ફોસ્ફરસ પૂરો પાડી ફળોની બંધાવટ વધારવામાં મદદ કરે છે
- અને ફળ ખરતા રોકે છે.
- ફ્રૂટસેટમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ અને પોટેશિયમનું પ્રમાણ ઓછી માત્રામાં હોય છે.
- આ સંયોજન ફળનું કદ વધારવા અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- આ ઉપરાંત, છોડમાં ATP (ઊર્જા) યોગ્ય રીતે ઉપયોગ કરીને પુનઉત્પાદન પ્રક્રિયાઓ માટે ઉર્જા વિતરણ થાય છે
- અને ફળ ખરવાની સમસ્યા ઘટાડે છે.
- ફ્રૂટસેટ ફળના કોષોની દીવાલ મજબૂત બનાવવા અને સ્થિર રાખવામાં મદદ કરે છે.
- ફોસ્ફરસ છોડમાં ફળ અને બીજના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
- ફોસ્ફરસની વધુ માત્રાથી છોડ ઊર્જા પેદા કરી શકશે જે ફળના કદમાં કુદરતી રીતે વધારો કરે છે.