Vital Grow Peak (00:42:32)
Specification
Phosphate (as P₂O) by weight, minimum 42
Potassium (as K₂O) by weight, minimum 32
Total Chloride, maximum 1.5
Matter insoluble in Water, maximum 0.5
Sodium as NaCl, Maximum 0.5
વાપરવાની રીત
- સામાન્ય પાકો માં ૨૫ ગ્રામ/ પમ્પ અને બાગાયતી પાકોમાં ૫૦૦ ગ્રામ પ્રતિ એકરે છંટકાવ કરવો
આપવાનો સમય
- પ્રથમ છંટકાવ : છોડમાં ફૂલો ખીલે ત્યારની અવસ્થાએ
- બીજો છંટકાવ : પ્રથમ છંટકાવ ના ૮ દિવસ પછી
ફાયદા
- આ તબક્કે ફૂલોની વિકાસ પ્રક્રિયા માટે ફોસ્ફરસ અને પોટેશિયમનું યોગ્ય પ્રમાણ ખૂબ જ આવશ્યક છે.
- ફોસ્ફરસ પરાગ નળી (Pollen Tube)ના વિકાસ માટે અને પોટેશિયમ પુનઉત્પાદન પ્રક્રિયા માટે ઊર્જા પૂરું પાડે છે.
- "પીક" તેનું ખાસ 42:32 ફોર્મ્યુલેશન દ્વારા છોડને આ તબક્કે જરૂરી પોષક તત્વોનો સમન્વય આપે છે.
- ફૂલ અને ફળ ઉત્પાદન માટે ફોસ્ફરસ એક મહત્વપૂર્ણ તત્વ છે.
- પીકમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોવાથી તે ફૂલો, ફળઝાડ અને શાકભાજી માટે વિશેષ અસરકારક બની જાય છે.
- આ તત્વ ફૂલ છોડને વધુ અને સારી ફૂલ આવવામાં પ્રોત્સાહન આપે છે.
- પોટેશિયમ આયન પોલેન ટ્યુબના વધારામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
- પોટેશિયમ ફ્લક્સના કારણે પરાગણ પ્રક્રિયા સારું થાય છે
- અને ફૂલમાંથી ફળ બનાવવાની પ્રક્રિયા સારી બને છે.
- “પીક” પુનઉત્પાદન માટે પૂરતું પોટેશિયમ પૂરુ પાડી છોડમાં પરાગ નળી લંબાવવા અને ફૂલમાંથી ફળની સફળતાપૂર્વક ઉત્પત્તિ માટે મદદ કરે છે.