Loading...

Vital Grow Bloom (08:08:30~01)

Specification

Total Nitrogen (N) by Weight, minimum                                              08
Phosphate (as P₂O) by weight, minimum                                            08
Potassium (as K₂O) by weight, minimum                                            30 
Zinc (as Zn EDTA) by weight, minimum                                               1
Total Chloride, maximum                                                                    1.5
Matter insoluble in Water, maximum                                                  0.5
Sodium as NaCl, Maximum                                                                 0.5

 

 

વાપરવાની રીત

  • સામાન્ય પાકો માં ૨૫ ગ્રામ/ પમ્પ અને બાગાયતી પાકોમાં ૫૦૦ ગ્રામ પ્રતિ એકરે છંટકાવ કરવો 

 

પવાનો સમય

  • પ્રથમ છંટકાવ : ફૂલ આવવાની શરૂઆત ની અવસ્થાએ 
  • બીજો છંટકાવ : પ્રથમ છંટકાવ ના ૮ દિવસ પછી  

ફાયદા 

  • પરિક્ષણોમાં જોવા મળ્યું છે કે શાખાઓની વૃદ્ધિ પછી પોટેશિયમનો ઉપયોગ પાકોમાં વહેલા ફૂલ આવવામાં સહાયક બની શકે છે.
  • તેથી “બ્લૂમ”માં વધુ માત્રામાં પોટેશિયમ હોય છે, જે છોડમાં વહેલા ફૂલ આવવાનું પ્રોત્સાહન આપે છે.
  • છોડમાં ફૂલ આવવાનો પ્રારંભ એક ખૂબ જ જટિલ નિયંત્રણ પ્રક્રિયા દ્વારા થાય છે,
  • જે આંતરિક હોર્મોન અને પર્યાવરણ વચ્ચેની ક્રિયાથી નિયંત્રિત થાય છે.
  • પોટેશિયમ છોડમાં તાણના સ્તરને નિયંત્રિત કરે છે
  • અને પર્યાવરણીય અસરોના વિપરીત અસર વિના ફૂલ આવવાનું પ્રેરિત કરે છે.
  • પરિક્ષણમાં જાણવા મળ્યું છે કે યોગ્ય પ્રમાણમાં NPK સાથે ઝીંકનો ઉપયોગ છોડમાં ફૂલની વધુ કળીઓ બનાવવામાં મદદ કરે છે.
  • પોષણ પૂરકતાથી કુદરતી રીતે વધુ કળીઓ ઉગે છે, જે વધુ ઉત્પાદન મેળવવા માટેનો માર્ગ ખુલ્લો કરે છે.