Loading...

Vital Grow Canopy (10:40:00~01)

Specification

 

Total Nitrogen (N) by Weight, minimum                                           10

Phosphate (as P₂O) by weight, minimum                                        40

Zinc (as Zn EDTA) by weight, minimum                                           1

Total Chloride, maximum                                                                      1.5

Matter insoluble in Water, maximum                                               0.5

Sodium as NaCl, Maximum                                                                 0.5

 

વાપરવાની રીત

  • સામાન્ય પાકો માં ૨૫ ગ્રામ/ પમ્પ અને બાગાયતી પાકોમાં ૫૦૦ ગ્રામ પ્રતિ એકરે છંટકાવ કરવો 

 

પવાનો સમય

  • પ્રથમ છંટકાવ : છોડ માં શાખાઓની ફૂટની શરૂઆત થાય ત્યારે  
  • બીજો છંટકાવ : પ્રથમ છંટકાવ ના ૮ દિવસ પછી  

ફાયદા 

  • કેનોપીનો ઉપયોગ શાખાઓની વૃદ્ધિના તબક્કામાં છોડમાં વધુ શાખાઓનું ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે
  • અને તેમને પૂરતી શક્તિ અને ઉર્જા પૂરી પાડી સંપૂર્ણ વિકાસ માટે સક્ષમ બનાવે છે.
  • વધુ શાખાઓનું ઉત્પાદન છોડની વધુ ફૂલો અને ફળો ધારણ કરવાની ક્ષમતા વધારે છે.
  • ઘણા પાંદડાવાળા ઘન છોડ ક્લોરોફિલ સંશ્લેષણ દ્વારા વધુ ખોરાક તૈયાર કરી શકે છે.
  • પાંદડાં ફળોને ખાસ કરીને દ્રાક્ષને ધૂપથી થનારી બળતરા (સનબર્ન)થી બચાવવા માટે ઘન છાંયો પૂરું પાડે છે.
  • પોષક તત્વોની પૂરતી આપૂર્તિ સાથે ઇન્ટરનોડ (શાખાઓ વચ્ચેનું અંતર)નું સંતુલન જાળવે છે
  • અને થડને મજબૂત બનાવે છે.
  • ઊંચા વૃદ્ધિવાળા છોડ પણ જાડા અને સંપૂર્ણ વિકસિત થડ ધરાવે છે,
  • જે છોડના તમામ ભાગોમાં ખોરાક પહોંચાડી શકે છે.