Vital Grow Start (15:30:05~01)
Specification
Total Nitrogen (N) by Weight, minimum 15
Phosphate (as P₂O) by weight, minimum 30
Potassium (as K₂O) by weight, minimum 5
Zinc (as Zn EDTA) by weight, minimum
વાપરવાની રીત
- સામાન્ય પાકો માં ૨૫ ગ્રામ/ પમ્પ અને બાગાયતી પાકોમાં ૫૦૦ ગ્રામ પ્રતિ એકરે છંટકાવ કરવો
આપવાનો સમય
- પ્રથમ છંટકાવ : રોપ ફેરબદલ ના ૧ અઠવાડીયા પછી
- બીજો છંટકાવ : પ્રથમ છંટકાવ ના ૮ દિવસ પછી
ફાયદા
- સ્ટાર્ટ NPK 15:30:5 + Zn 1% પૂરેપૂરું કસ્ટમાઈઝ કરેલું ખાતર છે,
- જે છોડના વૃદ્ધિના તબક્કાઓ દરમિયાન તેની ખાસ પોષણ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
- આ ખાતરના ઉપયોગથી છોડ તેમના જૈવિક ક્ષમતા મુજબ ઉત્તમ ઉત્પાદન આપે છે.
- નાઈટ્રોજનના ઉપયોગથી છોડની શાખાઓ ઝડપથી વધે છે
- અને તેનાથી ઝડપી વૃદ્ધિ થાય છે.
- બાગાયત પાકોમાં પણ નવી કોશિકાઓ અને શાખાઓ લાંબી થઈ વિકાસ પામે છે.
- જ્યારે ફોસ્ફરસ થી થડની મજબૂતી વધે છે.
- સ્ટાર્ટ 1% ઝીંક ઇડીટીએ હોય છે,
- જે ઝીંકનો ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ સ્ત્રોત છે.
- ઝીંક એ ઍન્ઝાઇમના નિર્માણ માટે આવશ્યક છે,
- જે છોડમાં ખોરાક ઉત્પાદન અને વૃદ્ધિ માટે જરૂરી હોય છે.
- અન્ય સામાન્ય વોટર સોલ્યુબલ ખાતરોમાં ઝીંકની આ ખાસિયત ન હોતી.