SPECIFICATION:
Matter insoluble in water per cent by weight, maximum 1.0
Zinc (as Zn) per cent by weight, minimum 21.0
Sulphate Sulphur (as S) per cent by weight, minimum 10.0
pH (5% solution) not less then 4.0
Lead (as Pb) per cent by weight, maximum 0.003
Cadmium (as Cd) per cent by weight, maximum 0.0025
Arsenic (as As) per cent by weight, maximum 0.01
ફાયદાઓ
· ઝીંક સલ્ફેટ ક્લોરોફીલ ની રચના માં ભાગ લે છે, અને ઘણા ઉત્સેચકો ને પણ સક્રિય કરે છે.
· ઝીંક સલ્ફેટ ડાથવાળા પાંદડાને લીલા કરી ને વૃદ્ધિ ને પ્રોત્સાહન આપે છે.
· ઝીંક સલ્ફેટ નો ઉપયોગ કુદરતી ફુગનાશક તરીકે પણ થાય છે.
· ઝીંક સલ્ફેટ છોડની ડાળીઓ ની વૃદ્ધિ પણ કરે છે.
વાપરવાની રીત
· ૧૦ કિલો એકર
· ૧૦૦% પાણીમાં દ્રાવ્ય હોવાથી ડ્રીપ દ્વારા પણ આપી શકાય છે.
· ફૂલો, ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, કપાસ, શેરડી અને ચા વગેરે પાકો માં ઉપયોગ કરી શકાય.
પૅકિંગ : 10, 25 Kg