SPECIFICATION:
Moisture per cent by weight, maximum 1.0
Total Element Sulphur (as s) percent by weight, minimum 90.0
(Note: the product may contain any insert filler material such as bentonite etc. up to the maximum extent of 10% by weight)
ફાયદાઓ
· જમીન સુધારે છે તથા પાક માટે સંતુલિત પોષણમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
· છોડ ની ફૂટ વધારવામાં મદદ કરે છે.
· પાણી માં ઝડપી ઓગળી ખેતર માં એક સમાન ફેલાય છે.
· ૧૦૦% પાણી માં દ્રાવ્ય સલ્ફરયુક્ત ખાતર છે.
· દાણા માં પ્રોટીન ની માત્રા વધારે છે.
· દાણા માં તેલની ટકાવારી માં વધારો કરે છે જેથી દાણા વજન પકડે છે. અને ઉપજ વધે છે.
· જમીન ની ફળદ્રુપતા અને ઉપજશક્તિ વધારવામાં મદદ કરે છે.
વાપરવાની રીત
· ૩ કિલો પ્રતિ એકર પ્રમાણે પાયાના ખાતર તરીકે આપવું.
· તેલબિયા ના પાકોમાં ૮ કિલો પ્રતિ એકર પ્રમાણે પાયા ના ખાતર
તરીકે આપવું.
પૅકિંગ : 10, 25 Kg