SPECIFICATION:
Moisture per cent by weight, maximum 1.5
Water soluble potassium (as K₂O) per cent by weight, minimum 50.0
Sulphate Sulphur (as s) per cent by weight, minimum 17.5
Sodium as NaCL per cent by weight, maximum 2.0
Total Chloridel (as CL) per cent by weight, maximum 2.5
ફાયદાઓ
· સૌથી વધારે પોટાશ અને ૧૮% સલ્ફર ધરાવતો સ્ત્રોત છે.
· ફળ ની પરિપકવતા, રંગ અને આકાર ના વિકાસ માટે જરૂરી છે.
· ઉત્પાદનની ગુણવતતા અને પોષક ક્ષમતા, રોગપ્રતિકારકતા તેમજ કાપણી પછી ફળની સંગ્રહશક્તિ માં વધારો કરે છે.
· ફળો ને પાકવા માં મદદ કરે છે. તેમજ ઉપજ વધારે છે.
· પાણી ની તાણ ની પરિસ્થિતિ માં છોડ માં પ્રતિકારકતા વિકસાવે છે.
· ફળ ના ગળપણ (શર્કરા) તથા વજન માં વધારો કરે છે.
· ફૂલ બેસવાના તબક્કા થી ઉપયોગ કરવાની ભલામણ છે.
વાપરવાની રીત
· તમાકુ, મગફળી, બટેટા, ડુંગળી, ટામેટાં, બીટરુટ, લસણ, મોસંબી અને તમામ પ્રકારના પાક માટે ભલામણ કરેલ છે.
· ડ્રીપઃ ૧ થી ૩ કિલો/એકર
· એ: ૧૦૦ ગ્રામ /પંપ
પૅકિંગ : 1, 25 Kg