Loading...

Speciality Plant Nutrient


Potassium Schoenite

SPECIFICATION:

 

Moisture per cent by weight maximum                                                                  1.5

Water soluble potassium (as K20) per cent by weight, minimum                     23.0

Magnesium (as MgO) per cent by weight, maximum                                          11.0

Sodium (as NaCl) per cent by weight, maximum                                                   1.5

 

ફાયદાઓ

·         જે પોટેશિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર નો અનન્ય અને સંપૂર્ણ સંતુલિત સમૃદ્ધ સ્ત્રોત છે.

·         જેમાં સંતુલિત પ્રમાણ માં આયાતી પોષક તત્વો હોય છે. તેથી તે તમામ ક્ષેત્ર ના પાકો અને બાગાયતી પાકો ની ઝડપી અને તંદુરસ્ત વૃદ્ધિ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેથી ગુણવતા યુક્ત ઉત્પાદન અને ઉચ્ચ ઉપજ મળે છે.

·         પોટેશિયમ શોએનાઇટ તેના ઉચ્ચ પોષક મૂલ્યો ફળ નું કદ, સ્વાદ, રંગ, ચમક માં વધારો કરે છે. ઉત્પાદનનું વજન વધારે છે.

વાપરવાની રીત

·         ૨૫ થી ૫૦ કિલોગ્રામ પ્રતિ એકર

·         ફૂલ અને ફળ ની અવસ્થા દરમિયાન ૧૦ ગ્રામ પ્રતિ લીટર પાણી માં ૨ - ૩ વખત છંટકાવ કરવો.

 

પૅકિંગ   : 1, 25 Kg