Loading...

Speciality Plant Nutrient


Potassium Nitrate

SPECIFICATION:

Moisture per cent by weight, maximum                                                         0.5

Total nitrogen (all in Nitrate form) per cent by Weight, Minimum          13.0

Water soluble potassium (as K20) per cent  by Weight, Minimum          45.0

Sodium (as Na) per cent by weight, maximum                                              1.0

Total chloride (as CI) per cent by weight, maximum                                    1.5

Matter insoluble in water, per cent by wight maximum                             1.5

 

ફાયદાઓ

·         છોડની પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ની ગ્રહણ ક્ષમતા વધારે છે.

·         ફળ ની ગુણવતા માં વધારો કરે છે. તેમજ ફળ ને મોટું, ચમકદાર, ભરાવદાર તથા આકર્ષક બનાવવાનું કામ કરે છે.

·         પાક ની ઉત્પાદન ક્ષમતા વધે છે.

·         બિન સાનુકૂળ વાતાવરણમાં અપરિપક્વ અને વિકસતા ફળો ને ખરતા અટકાવે છે. તેમજ પાક ના પ્રકાર ના આધારે ઉપજ માં ૨૦% થી ૪૦% નો વધારો કરે છે.

·         પાકની વૃદ્ધિમાં વધારો કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે

વાપરવાની રીત

·         કોઈપણ ખાતર સાથે મેળવી ને તથા સ્પ્રે તેમજ ડ્રીપ બન્ને પ્રકારે ઉપયોગ માં લઈ શકાય છે.

·         દ્રાક્ષ, કેળાં, કપાસ, દાડમ, ટામેટાં, ડુંગળી, શેરડી, આદું-હળદર, તરબૂચ અને તમામ પ્રકાર ના પાક માટે ભલામણ કરેલ છે.

·         સ્પ્રે : ૧૦૦ ગ્રામ / પંપ

·         ડ્રીપ : ૧ થી ૩ કિલો/એકર

પૅકિંગ   : 1, 25 Kg