SPECIFICATION:
Total Nitrogen (N) Weight, Minimum 13
Water soluble potassium (as P₂O) by Weight, Minimum 40
Water Soluble Potash (as K,O) by Weight, Minimum 13
Sodilum (as/Macl) Percent By Weight on Dry Basis, Maximum 0.5
Matter insolible in Water Percent By Weight, maximum 0.5
Mosistrure Percent By Weight, Maximum 0.5
ફાયદાઓ
· આ KPK ના ૧:૩:૧ ગુણોતર સાથે મિશ્રિત ગ્રેડ છે. જેમા ફોરસ્ફરસની અધીક માત્રા રહેલી છે.
· ફૂલો, પ્રારંભિક ફૂલોની રચના અને છોડમાં ફૂલોના વિકાસને સુધારવામાં મદદ કરે છે.
· ફૂલોને ખરતા અટકાવે છે. પાકના અંકુરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
· સામાન્ય રીતે ઊપયોગમાં લેવાતા જંતુનાશકો, ફૂગનાશકો, અને અન્ય ખાતરો સાથે મિશ્ર કરી શકાય છે.
· મૂળના વિકાસને વધારે છે. તેમજ રોગો અને જીવતો સામે છોડનો પ્રતિકારક વધારે છે.
વાપરવાની રીત
· બધાજ પ્રકારની પાક રક્ષક દવાઓ સાથે મિશ્રણ કરી વાપરી શકાય છે. રસ્પ્રે તથા ડ્રિપ બંને રીતે પાકને આપી શકાય છે.
· ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
· ડિપથી આપવામાં પ્રતિ એકર ૨ થી ૩ કિલોગ્રામ લઈ પિયત ના પાણીમાં ઓગળીને વાપરવું.
· ફળો, ફૂલો, સાકભાજી, અનાજ, કઠોળ, કપાસ, શેરડી અને ચા વગેરે પાકોમાં ઉપયોગ કરી શકાય.
પૅકિંગ : 1, 25 Kg