Loading...

Speciality Plant Nutrient


Mono Potassium Phosphate

SPECIFICATION:

Moisture per cent by weight, maximum                                                            0.5

Water soluble phosphorous (as P₂O₃) per cent by weight, minimum          52.0

Water solution postassium (as K₂O) per cent by weight, minimum             34.0

Sodium (as NaCl) per cent by weight, maximum                                              0.5

 

ફાયદાઓ

·         છોડને ફોસ્ફરસ અને પોટાશ જેવા મહત્વના તત્વો આપવા માટેનો ઉત્તમ સ્ત્રોત છે.

·         પાકની ઊપજમાં વધારો કરે છે અને ઉત્પાદનની ગુણવત્તા, વધુ ફળો અને બીજની રચના અને પાકવા, ફળોની ગુણવત્તા વગેરે માં સુધારો કરે"" છે.

·         ફળોના કદમાં વધારો કરે છે, અને ફળના સ્વાદ તથા રંગનો વિકાસ થાય છે.

·         છોડમાં પાવડરી અને ડાઉની ફૂગને પણ નિયંત્રિત કરે છે. તમામ પાક માટે વાપરી શકાય છે, ઊપજમાં વધારો કરે છે.છોડને ભરચક ફુલો અને ફળોને બેસવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. છારો અને કુતુલ જેવા રોગો તેમજ છોડના પાંદડા લાલ થવા જેવા રોગોનું

 

વાપરવાની રીત

·         તમામ જંતુનાશકો સાથે મીશ્ર કરી એ તથા ડ્રિપ બંને પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે.

·         ફળો, ફૂલો, સાકભાજી, અનાજ, કઠોળ, કપાસ, શેરડી અને ચા વગેરે પાકોમાં ઉપયોગ કરી શકાય છે.

·         ડ્રિપ - ૧ થી ૩ કિલો/એકર.

·         સ્પ્રે- ૧૦૦ ગ્રામ /પંપ.

 

પૅકિંગ   : 1, 25 Kg