Loading...

Speciality Plant Nutrient


Mono Ammonium Phosphate

SPECIFICATION:

Moisture per cent by weight, maximum                                                                             0.5

Ammoniacal nitrogen per cent by Weight, Minimum                                                     12.0

Water soluble phosphorous (asp,0%) per cent by weight, minimum                            61.0

Sodium as NaCL per cent by weight, maximum                                                                 0.5

Matter insoluble in water percent by wight, maximum                                                    0.5

 

ફાયદાઓ

·         પાકના ઝડપી અને તંદુરસ્ત વિકાસ માટે જરૂરી એવા નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્ત્વો પૂરા પાડવા માટેનું ઊત્તમ ખાતર છે.

·         ફુલોના ઘસારાને ઘટાડે છે. અને ફળોની સંખ્યામાં વધારો કરે છે.

·         પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે.

·         પાકના પ્રજનન અંગોની વૃદ્ધિ અને ગર્ભાધાન માટે ઊપયોગી માનવામાં આવે છે.

·         પાક પીળો પડયો હોય ત્યારે પણ આપી શકાય છે.

વાપરવાની રીત

·         છોડ પર ફળ બેસવા સુધીના તબક્કાઓમાં વાપરવું ફાયદાકારક છે.

·         સીધા ફર્ટીગેશન અથવા છોડ પર છંટકાવ તરીકે ઊપયોગ કરવું હિતાવહ છે.

·         કોઈપણ ખાતર સાથે મેળવીને પાકને આપી શકાય છે.

·         ફળો, ફૂલો, શાકભાજી, અનાજ, કઠોળ, કપાસ, શેરડી અને ચા વગેરે

પાકોમાં ઉપયોગ કરી શકાય છે.

·         ડિપ-૧ થી ૩ કિલો/એકર.

·         સ્પ્રે - ૧૦૦ ગ્રામ/પંપ.

પૅકિંગ   : 1, 25 Kg