SPECIFICATION:
Zinc percent by weight, minimum 5.0
Manganese percent by weight, minimum 0.5
Copper percent by weight, minimum 0.2
Boron percent by weight, minimum 0.5
Iron as Fe percent by weight, minimum 2.0
ફાયદાઓ
· પાક તંદુરસ્ત રાખે છે તથા તેને પીળો અથવા લાલ પડતો અટકાવે છે.
· પાક ની ગુણવતા માં વધારો થાય છે તેમજ ઉત્પાદન વધે છે.
· ખાતર દાણાદાળ સ્વરૂપ માં હોવાથી વાપરવામાં સરળતા પડે છે.
· દરેક પ્રકાર ના ખાતર સાથે મિક્ષ કરી વાપરી શકાય છે.
· પાકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
સૂક્ષ્મતત્વો ની જરૂરિયાત કેમ?
· છોડ ના સપ્રમાણ વિકાસ માટે મુખ્યતવે ૧૬ તત્વો ની જરૂર પડે છે. જેમાં નાઇટ્રોજન, ફોરસ્ફરસ અને પોટાશ મુખ્ય તત્વો છે. જ્યારે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર ગોણ તત્વો છે, જે આપણે છોડ ને ખાતર ના રૂપ રૂપ માં આપીએ છીએ પરંતુ સાથે સાથે સૂક્ષ્મતત્વો જેવા કે ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનિઝ જેવા તત્વો પણ છોડ ની જરૂરિયાત હોય છે.
વિશેષતા :
· ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, બટાકા, જીરું, વરિયાળી, દિવેલ, મરચા, શાકભાજી, ફળફલાદી, કઠોળ અને રોપણી ના પાકો નું ઉત્પાદન તથા ગુણવતા સુધારવા માટે વિશિષ્ટ સૂક્ષ્મતત્વો આધારિત કાર્બનિક ખોરાક, ગુણવતા સંવર્ધન અને પાક ઉત્પાદન તથા વિષમ, જૈવિક અને પર્યાવરણીય અસરો ની પ્રતિકારક્તા વધારતું અને રાસાયણિક ખાતરો તથા કિટનાશકો સાથે વાપરી શકાય તેવું પર્યાવરણ સુરક્ષિત ઉત્પાદન.
· ૪ થી ૫ કિલો પ્રતિ એકર
પૅકિંગ : 1, 25 Kg