Loading...

Speciality Plant Nutrient


Magnesium Sulphate

SPECIFICATION:

Magnesium (as Mg) per cent by weight, minimum   9.5

Sulphate Sulphur (as s) per cent by weight, minimum 12.0

 Matter insoluble in water per cent by weight, maximum 1.0

pH (5% solution)                                                                       5.0-8.0

Lead (as Pb) per cent by weight, maximum                        0.003

Cadmium (as Cd) per cent by weight, maximum              0.0025

Arsenic (as As) per cent by weight, maximum                    0.01

ફાયદાઓ

·         છોડના સપ્રમાણ વિકાસ માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય તત્વો છે. પરંતુ છોડને તંદુરસ્ત, નીરોગી તથા વધુ ઉત્પાદન માટે સૂક્ષ્મતત્વો ના ખાતરની જરૂર પડતી હોય છે. તેમાનું એક આ મેગ્નેશિયમ સલ્ફેટ પાકને શરૂઆત થી જ મેગ્નેશિયમ અને સલ્ફર જેવા પોષકતત્વો પૂરા પાડે છે.

·         પાક ને પીળો પડતો અટકાવે છે. પાક માં ફ્લોરોફીલ બનાવવાનું મુખ્ય ઘટક તત્વ મેગ્નેશિયમ છે.

·         પાકની રોગપ્રતિકારકતા માં વધારો કરે છે.

·         મેગ્નેશિયમ વાપરવાથી અનાજ, કઠોળ, ફલફળાદી વગેરે સ્વાદિષ્ટ અને લાંબા સમય ટકે એવા ગુણવતા વાળા થાય છે.

·         મેગ્નેશિયમ ના ઉપયોગ થી ઉત્પાદન અને ગુણવત્તા માં અનેક ગણો વધારો થાય છે.

વાપરવાની રીત

·         ૨૫ થી ૫૦ કિલો એકર

·         દાણાદાર મેગ્નેશિયમ સલ્ફેટ ને કોઈ પણ ખાતર સાથે મિશ્ર કરી વાપરી શકાય છે.

·         ૧૦૦% પાણી માં દ્રાવ્ય હોવાથી ડ્રીપ દ્વારા પણ આપી શકાય છે.

પૅકિંગ   : 25 Kg