SPECIFICATION:
· Potassium Humate 98% Shiny Flakes
ફાયદાઓ
· સુપર પોટેશિયમ હ્યુમેટ શાઈની ફલેક્સ એ એક પ્રકારનું કાર્બનીક ખાતર અને સોઇલ કંડીશનર છે. જે વિઘટિત કાર્બનીક પદાર્થો જેમ કે લિગ્રાઈટ માં જોવા મળતા કુદરતી હહ્યુમીક પદાર્થો માંથી મેળવે છે.
· યુમીક એસિડ, ફુલવિક એસિડ અને પોટેશિયમ થી સમૃદ્ધ છે.
· આ ફૂલકેસ ચમકદાર દેખાવ ધરાવે છે. અને પાહીમાં દ્રવ્ય હોય છે. જેથી ઊપયોગ કરવામાં સરળતા રહે છે.
· તે જમીનની રચના, પોષક તત્વોની જાળવણી, અને પાણીની સંગ્રહક્ષમતા ને સુધારવામા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
· પોષક તત્વોના શોષણ માં પ્રોત્સાહન આપે છે, અને છોડની અંદર વિવિધ શારીરિક પ્રક્રિયાઓમાં મદદ કરે છે. તેમજ જમીનની ફળદ્રુપતા વધારે છે.
· તે છોડને દુષ્કાળ, ખારાશ અને અતિશય તાપમાન જેવા પર્યાવરણીય તાણને સહન કરવામાં મદદ કરે છે.
· છોડની સ્થિતિ સ્થાપક્ત અને છોડના આરોગ્યને સુધારવામાં મદદ કરે છે.
વાપરવાની રીત
· બધાજ પાકોમાં ઉપયોગમાં લઈ શકાય છે.
· ૧૫ થી ૧૬ ગ્રામ પ્રતિપંપ
· ડ્રિપ -૫૦૦ ગ્રામ પ્રતિ એકર
પૅકિંગ : 1, 5 Kg