Loading...

Speciality Plant Nutrient


Copper Sulphate

SPECIFICATION:

Copper (as Cu) per cent by Weight, minimum                                   24.0

Sulphate sulphur (as s) per cent by weight, minimum                      12.0

Matter insoluble in water per cent by weight, maximum                1.0

PH (5% solution) not less then                                                               3.0

Leas (as Pb) per cent by weight, maximum                                         0.003

Cadium (as Cd) per cent by weight, maximum                                   0.0025

Arsenic (as As) per cent by weight, maximum                                      0.001

 

ફાયદાઓ

·         તે છોડમાં પ્રકાશસંશ્લેષણ અને શ્વસન સહિત વિવિધ મેટાબોલિક પ્રક્રિયાઓમાં નીચિક ભૂમિકા ભજવે છે.

·         જમીનમાં તાંબાની ઉણપ સુધારવામાં કોપર સલ્ફેટ મહત્વની ભૂમિકા ભજવે છે.

·         તે એક શક્તિશાળી ફુગનાશક અને જીવાણુંનાશક તરીકે કામ કરે છે. અને છોડને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે.

·         છોડ માં રોગ નિયંત્રણ અને નિવારણ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વાપરવાની રીત

·         નિયંત્રીત કોપર સલ્ફેટનો ઉપયોગ તળાવો, જળાશયો, સિંચાઈ પ્રણાલીઓ સહિત પાણીમાં શેવાળની વૃદ્ધિ ને નિયંત્રિત કરવા માટે થાય છે.

·         તમામ પ્રકારના પાકોમાં વાપરી શકાય છે.

·         રસ્પ્રે - ૫૦ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.

 

પૅકિંગ   : 10, 25 Kg