Loading...

Speciality Plant Nutrient


Calcium Nitrate

SPECIFICATION:

Total nitrogen (Ammoniacal and Nitrate from) per cent by weight, minimum          15.5

Nitrate nitrogen as N per cent by weight, minimum                                                      14.5

Water soluble calcium (as Ca) per cent by weight, minimum                                       18.5

Matter insoluble in water per cent by weight, minimum                                               1.5

 

ફાયદાઓ

·         તેમાં ૧૦૦% પાણી માં દ્રાવ્ય કેલ્શિયમ હોય છે.

·         નાઇટ્રેટ ના સ્વરૂપ માં N ફળ અને ખેતર ના પાક માટે પસંદ કરવામાં આવે છે.

·         પાક ની ગુણવત્તા અને ઉત્પાદન માં વધારો કરે છે.

·         છોડ ને જીવાતો અને રોગો પ્રત્યે સહનશીલ બનાવી રોગપ્રતિકારકતા વધારે છે.

·         છોડ ની અંદર ઝેરી રસાયણો ને તટસ્થ કરવા માં મદદ કરે છે.

 

વાપરવાની રીત

·         પૂર્ણસમૂહ, ટપક સિંચાઇ અને પાયાના ખાતર તરીકે ઉપયુક્ત શાકભાજી, ફળો, ફૂલો તેમજ તમામ પ્રકાર ના પાક માટે ભલામણ કરેલ છે.

·         ડ્રીપ ૧ થી ૩ કિલો/એકર

·         એ: ૧૦૦ ગ્રામ /પંપ

પૅકિંગ   : 1, 25 Kg