SPECIFICATION:
Born (as B) per cent weight, minimum 20.0
Matter insoluble in water per cent by weight 1.0
maximum Lead (as Pb) per cent by weight, maximum 0.003
Cadmium (as Cd) per cent by Weight, maximum+ 0.0025
Arsenic (as As) per cent by weight Maximum 0.01
ફાયદાઓ
· ડાય સોડિયમ ઓકટા બોરેટ ટેટ્રાહાઇડ્રેટ એ બધા પાક માટે ઊપયોગી છે. તે ફૂલો, ફળો/બીજ ની ગોઠવણી તેમજ ફળની જાળવણીમાં સુધારો કરે છે.
· બોરોન છોડમાં કેલ્શિયમના શોષણને પણ વધારે છે.
· તે પાકના ઉત્પાદનની ગુણવત્તા તેમજ માત્રામાં પણ વધારો કરે છે.
વાપરવાની રીત
· બોરોન ૨૦% નો ઉપયોગ પર્ણીચ છંટકાવ માટે ૨૦ થી ૨૫ ગ્રામ પ્રતિ પંપ મુજબ ઉપયોગ કરી શકાય છે.
પૅકિંગ : 100,250,500 Gm