SPECIFICATION:
Moisture per cent by weight, maximum 0.5
Total elemental sulphur (as s) per cent by weight, minimum 90.0
particle size - minimum 90 per cent of the material shall be retained between 1 mm and 4 mm IS sieve
(Note: the product may contain any inert filler material such as Bentonite etc. up to the maximum extent of 10 per cent by weight)
ફાયદાઓ
· ઝડપી વિઘટન
· પર્ણો માં હરિતદ્રવ્ય (ક્લોરોફીલ) નો વધારો કરે છે. જેથી ઉત્પાદન માં ખૂબ જ વધારો થાય છે.
· તેલબિયા ના પાકો માં ૪ થી ૬ % તેલ નો વધારો કરે છે.
· લસણ અને ડુંગળી જેવા પાકો ની તીખાશ તથા શાકભાજી અને મસાલા ના પાકો ની ગુણવતા માં સુધારો કરે છે.
· શેરડી ના રસ ની ગુણવતા અને ખાંડ ની ટકાવારી માં વધારો કરે છે.
· જમીન માં પી. એચ માં સુધારો કરે છે. જેથી ફોરસ્ફરસ, લોહ,અને ઝીંક વગેરે તત્વો ની ઉપલબ્ધતા માં વધારો કરે છે.
· ચુનાયુક્ત અને ખારાશવાળી જમીન માં સુધારક તરીકે પણ કાર્ય કરે છે.
વાપરવાની રીત પ્રતિ એકર
કઠોળ, કપાસ, ટામેટાં, તુવેર તથા અન્ય શાકભાજી ૦-૧૫ કિલો
તમાકુ ૧૦-૨૦ કિલો
ધાન્ય પાકો તથા ચા ૧૫-૨૦ કિલો
તેલીબિયાં પાકો, મગફળી, રાચડો,એરંડા ૨૦-૨૫ કિલો
શેરડી,દ્રાક્ષ, મોસંબી તથા અન્ય ફળ પાકો ૩૦-૩૫ કિલો
પૅકિંગ : 10, 25 Kg