Loading...

Speciality Plant Nutrient


Ammonium Sulphate

SPECIFICATION:

Moisture per cent by weight, maximum   1.0

Ammoniacal nitrogen per cent by weight, minimum 20.5

Sulphate Sulphur (as S) per cent by weight, minimum    23.0

Free acidity (as H₂SO₄)                                                           0.025

per cent by weight, minimum (0.04 for material obtained from by-

product ammonia and by-product gypsum)

Arsenic (as As,0,) per cent by weight, maximum             0.01

ફાયદાઓ

·         છોડના વિકાસ અને તંદુરસ્તી માટે શરૂઆત થી જ છોડ ને જરૂર પડતાં પોષક તત્વો નાઇટ્રોજન અને સલ્ફરને પૂરા પડે છે.

·         એમોનીકલ નાઈટ્રોજન હવા માં ઊડી જતો નહોવાથી કે જમીન માં ઊતરી જતો ન હોવાથી લાંબા સમય સુધી છોડ ને સપ્રમાણ નાઇટ્રોજન મળતો રહેવાથી પાકના પાંદડા પીળા પડતાં નથી.

·         છોડ નો સપ્રમાણ વિકાસ અને તંદુરસ્તી વધારે છે. તેમજ ઉત્પાદન વધારે છે.

·         છોડની રોગપ્રતિકારકતા વધારે છે. અને પી.એચ. સંતુલિત રાખે છે.

વાપરવાની રીત

·         શાકભાજી, બટેટા, લસણ, ડુંગળી, કઠોળ, મગફળી, કપાસ, જીરું,વરિયાળી, ફળ, ફૂટ જેવા પાકો માં ઉપયોગી છે.

·         માત્રા પ્રતિ એકર ૫૦ કિલો.

પૅકિંગ   : 25 Kg