Loading...

Organic Speciality


Naturecure Winner

   વીનર એ પર્યાવરણને અનુકૂળ ફોસ્ફેટ દ્રાવ્ય અને પોષક તત્ત્વોને ગતિશીલ કરતી ફૂગ ઉત્પાદન છે જેમાં વેસીડયુલર આર્બાયુલર માયકોરાઈઝા (VAM) છે.

·         વીનરમાં માયકોરાઈઝાની સૌથી અસરકારકવાઇરલન્ટ પ્રજાતિઓનું બાથનિઓઇડ સંયોજન છે.

ફાયદાઓ

·         વીનરએ છોડના મૂળ સાથે સાથે પરસ્પર સંબંધ વિકસાવે છે.

·         વીનરએ ઝડપી અને વ્યાપક મૂળ વૃદ્ધિમાં મદદ કરે છે.

·         વીનર મૂળના વિકાસને પ્રેરિત કરીને જમીનની સામાન્ય સ્થિતિને સુધારે છે. પાણીફૉસ્ફરસ અને અન્ય સૂક્ષ્મ પોષકતત્ત્વોના શોષણમાં સુધારો કરે છે.

વપરાશ

·         દરેક પ્રકારની ખેતીશાકભાજીફળબાગાયતીશેરડીસુશોભિત પાકો વગેરે

ઉપયોગ

·         બીજ માવજત : ૨-૧૦ ગ્રામ/કિલો (બીજ ના આકાર પ્રમાણે)

·         જમીન માવજત: વીનરને સેન્દ્રીય ખાતર (સ્ટેલર) સાથે ભેળવી ૧. એકર જમીનમાં પાયા/આંતરખેડ વખતે પાપરવું અને તરત પિયત આપવું. વીનરને શક્ય તેટલું પાકના શરૂઆતના તબક્કામાં આપવું

·         છોડ ના મૂળ નું ડ્રીપિંગઃ ૧-૨ ગ્રામ/લિટર પાણી માં

·         ડ્રીપ સિંચાઇ: ૧૦૦ ગ્રામ/એકર

પૅકિંગ   ૧૦૦ ગ્રામ૩ અને ૫ કિલો