AKASH POTASSIUM MOBILISING BIOFERTILISERS (KMB)
પાયાના ખાતર તરીકે અથવા વાવેતર બાદ, પાળા ચઢાવતી વખતે
ડોઝ - ૧ એકરમાં 50kg થી 100kg
ફાયદાઓ
· આકાશ બાયો પોટાશ જૈવિક ખાતર છે.
· બાયો પોટાશ દ્વારા પાકની ગુણવતામાં વધારો કરવામાં મદદરૂપ થાય છે.
· જમીનની અંદર રહેલો અસક્રિય પોટાશ તત્વને સક્રિય કરી છોડને મુળ સુધી પહોંચાડે છે.
· આકાશ બાયો પોટાશ આધુનીક મશીન, કૃષી નિષ્ણાંતોની ટીમની દેખરેખ નીચે ઉચ્ચ ગુણવતાં વાળા ઓર્ગેનીક પદાર્થોની સાથે પોટેશીયમ મોબિલિઝીમ બેકટેરીયાનું યોગ્ય પ્રમાણમાં દાણાદાર ખાતર તૈયાર કરવામાં આવે છે.
· જમીનમાં અંદર રહેલ ૩૦% થી ૩૫% પોટાશને સક્રિય કરી છોડને આપવાનુંકામ કરે છે.
· બાયો પોટાશ દ્વારા જમીનમાં જીવાણુની સંખ્યામાં વધારો કરે છે. જેથી પાકની ગુણવતા અને આયુષ્યમાં વધારો કરે છે.
પૅકિંગ : 50Kg Bag