Loading...

Organic Bulk Fertilizer


GAGAN BIO-ENRICHED

પાયાના ખાતર તરીકે અથવા વાવેતર બાદ, પાળા ચઢાવતી વખતે

ડોઝ-   ૧એકરમાં 50kg થી 100kg

ફાયદાઓ

·         કેરીયર બેઇઝ-કોન્સોટ્રીયા બાયો ફર્ટીલાઇઝર છે.

·         ગગનમાં રહેલ બેકટેરીયા જમીનમાં રહેલ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા તત્વોને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી છોડના મુળ સુધી સહેલાઈથી પહોચાડવામાં મદદરૂપ કરે છે.

·         છોડમાં નવી કોશીકાઓનું નિર્માણ કરે છે. કોશીકાનું વિભાજન ગતીશીલ કરે છે.

·         ગગન જમીનનાં બંધારણ સુધારવામાં મદદરૂપ થાય છે. જે ને લઈને પાકના ઉત્પાદનમાં, કવોલીટીમાં વધારો કરે છે.

પૅકિંગ   : 50Kg Bag