Loading...

Organic Bulk Fertilizer


DHAN LAXMI

પાયાના ખાતર તરીકે અથવા વાવેતર બાદ, પાળા ચઢાવતી વખતે

ડોઝ-  એકરમાં 50kg થી 100kg

ફાયદાઓ      

·         આ ખાતર હાઇગ્રેડ ફોસ્ફેટ, ઓર્ગેનીક કાર્બન અને ઉપયોગી સુક્ષ્મજીવાણુંઓ જેવાં કે ફોસ્ફેટ સોલ્યુબીલાઇઝર બેકટેરીયા, એઝેટોબેકટર વગેરેનું મિશ્રણ કરી બાયોટેકનોલોજીથી બનાવેલ ઉતમ ફોસ્ફેટીક ખાતર છે.

·         છોડમાં ઉત્પન્ન થયેલ ઓર્ગેનીક એસિડ જેવાં કે મેલિક એસિડ તેમજ ઓકજઝેલિક એસિડ મુળ ઉપર રહેલ છિદ્રો વાટે તેનું જમીનમાં ઝમણ થાય(ટપકે) છે. જમીનમાં ઉમરાયેલા આ એસીડ જમીનમાં રથીરીકરણ થયેલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરી દ્રવ્ય સ્વરૂપમાં H2PO, P04, HPO4, તેમજ P04 લાવે છે. જે છોડ મારફતે ઉપયોગમાં લેવાય છે.

·         ધનલક્ષ્મી પ્રોમમાં રહેલો ફોસ્ફરસ પાકને પુરતા પ્રમાણમાં મળે છે. કારણકે તે ઓર્ગેનીક છે, તેથી પાકનો વિકાસ અને વૃધ્ધી સારી થાય છે.

·         ધનલક્ષ્મી પ્રોમમાં નાઇટ્રોજન તથા પોટાશ પણ છે જે પાકને વિકાસમાં ઉપયોગી થાય છે.

·         ધનલક્ષ્મી પ્રોમમાં રહેલ કાર્બનીક પદાર્થ જમીનમાં રહેલા માઈક્રોબ્સનો ખોરાક છે. પાયામાં આ ખાતર આપવાથી માઇક્રોબ્સની સંખ્યામાં ખુબ વધારો થાય છે. તેમજ કાર્બનીક પદાર્થથી જમીન સુધરે છે.

·         ધનલક્ષ્મી પ્રોમમાં રહેલ એઝેટોબેકટર નામના બેકટેરીયા હવામાંના નાઇટ્રોજનને જમીનમાં સ્થીર કરીને છોડને આપે છે.

·         ધનલક્ષ્મી પ્રોમમાં મુખ્ય તત્વો જેવાં કે નાઇટ્રોજન, ફોસ્ફરસ તેમજ પોટાશ ગૌણતત્વો જેવા કે કેલ્શીયમ, મેગ્નેશીયમ તેમજ સલ્ફર અને સુક્ષ્મ તત્વો જેવા કે આયર્ન, મેંગેનીઝ, ઝીંક, કોપર, બોરોન, મોલીબ્ડેનમ વગેરે રહેલા છે તેથી પાકના વિકાસમાં આ બધા ખુબજ અગત્યોનો ભાગ ભજવે છે. આખાતર વાપરવાથી ઉત્પાદમાં ઘણો વધારો થાય છે.

પૅકિંગ   : 50Kg Bag