આ ખાતરહાઇગ્રેડફોસ્ફેટ, ઓર્ગેનીકકાર્બનઅનેઉપયોગીસુક્ષ્મજીવાણુંઓજેવાંકેફોસ્ફેટસોલ્યુબીલાઇઝરબેકટેરીયા, એઝેટોબેકટરવગેરેનુંમિશ્રણકરીબાયોટેકનોલોજીથીબનાવેલઉતમફોસ્ફેટીકખાતરછે.
છોડમાંઉત્પન્નથયેલઓર્ગેનીકએસિડજેવાંકેમેલિકએસિડતેમજઓકજઝેલિકએસિડમુળઉપરરહેલછિદ્રોવાટેતેનુંજમીનમાંઝમણથાય(ટપકે) છે. જમીનમાંઉમરાયેલા આ એસીડજમીનમાંરથીરીકરણથયેલફોસ્ફરસસાથેપ્રક્રિયાકરીદ્રવ્યસ્વરૂપમાં H2PO, P04, HPO4, તેમજ P04 લાવેછે. જેછોડમારફતેઉપયોગમાંલેવાયછે.
ધનલક્ષ્મીપ્રોમમાંરહેલકાર્બનીકપદાર્થજમીનમાંરહેલામાઈક્રોબ્સનોખોરાકછે. પાયામાં આ ખાતરઆપવાથીમાઇક્રોબ્સનીસંખ્યામાંખુબવધારોથાયછે. તેમજકાર્બનીકપદાર્થથીજમીનસુધરેછે..