Organic Bulk Fertilizer
Home
Organic Bulk Fertilizer
Bhujeevan Gagan
ફાયદા
ગગનએ કેરીયર બેઇઝ-કોન્સોટ્રીયા ( બાયો ફર્ટીલાઇઝર ) છે .
ગગનમાં રહેલ બેકટેરીયા એ હવામાંથી નાઇટ્રોજનનું શોષણ કરી જમીનમાં નાઇટ્રેટ નું સ્થાપન કરે છે તેમજ ફૉસ્ફરસને લભ્ય બાનવવા માં મદદ કરે છે અને પોટાશને સ્થળાંતરણ કરી છોડને લેવડાવવામાં મદદ કરે છે
જમીનમાં રહેલ નાઇટ્રોજન , ફોસ્ફરસ , પોટાશ જેવા તત્વોને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી છોડના મુળ સુધી સહેલાઈથી પહોચાડવામાં મદદરૂપ કરે છે .
છોડમાં નવી કોશીકાઓનું નિર્માણ કરે છે . કોશીકાનું વિભાજન ગતીશીલ કરે છે .
જમીન છિદ્રાળુ અને પોચી બનાવે છે , જેથી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારી બીજાકુરણ વધારવામાં મદદ કરે છે .
ગગન જમીનનાં બંધારણ સુધારવામાં મદદરૂપ થાય છે . જે ને લઈને પાકના ઉત્પાદનમાં અને કવોલીટીમાં વધારો કરે છે .