Naturecure Recovery
ફાયદા
- રિકવરી માં રહેલું Vitamin B3 છોડમાં DNA રીપેર અને મેટાબોલિઝમ વધારે છે,
- જે છોડને ઝડપથી ફરી સ્વસ્થ બનાવે છે અને ઉત્પાદન વધારવામાં સહાય કરે છે.
- રિકવરી માં રહેલું Vitamin B3 ઊર્જા ઉત્પાદન અને છોડની ફિઝિયોલોજીકલ પ્રવૃત્તિઓને સુધારવા માટે જાણીતું છે
- દરેક તબક્કે પ્રદર્શન સુધારે છે.
- રિકવરી Biotic અને Abiotic તાણ સામે પ્રતિકાર શક્તિ વધારશે.
- ખારાશવાળી જમીનમાં પોષક તત્વો શોષવાની અને પરિવહન કરવાની ક્ષમતા પણ વધી જાય છે.
ડોઝ
- 1 ml / 15–20 લિટર પાણી (પમ્પ માટે) અથવા
- 10 ml / એકર માટે 150–200 લિટર પાણીમાં
ઉપયોગ
- બધા પ્રકારના છોડ માટે યોગ્ય.
- પેસ્ટિસાઇડ, ફંગીસાઇડ અને ખાતર સાથે મિક્સ કરી શકાય છે – રિકવરી માટે અસરકારક.
વપરાશ
- પેસ્ટિસાઇડ અને ફંગીસાઇડ સાથે મળીને છાંટો તો છોડની ઝડપથી રિકવરી થાય.
- અકેલા પણ ઉપયોગ કરી શકાય છે – છોડનો મેટાબોલિઝમ અને ફિઝિયોલોજીકલ ફંક્શન્સ વધારવા માટે.
- પાકના તમામ તબક્કે ઉપયોગ કરી શકાય છે.