Loading...

Hydro Feed N:P:K Calcium Nitrate

Specification

Total nitrogen (Ammoniacal and Nitrate from) per cent by weight, minimum   15.5
Nitrate nitrogen as N per cent by weight, minimum                                           14.5
Water soluble calcium (as Ca) per cent by weight, minimum                             18.5
Matter insoluble in water per cent by weight, minimum                                      1.5

વાપરવાની રીત

  • પૂર્ણસમૂહ, ટપક સિંચાઇ અને પાયાના ખાતર તરીકે ઉપયુક્ત શાકભાજી, ફળો, ફૂલો તેમજ તમામ પ્રકાર ના પાક માટે ભલામણ કરેલ છે.
  • ડ્રીપ ૧ થી ૩ કિલો/એકર
  • સ્પ્રે: ૧૦૦ ગ્રામ /પંપ

ફાયદા 

  • તેમાં ૧૦૦% પાણી માં દ્રાવ્ય કેલ્શિયમ હોય છે.
  • નાઇટ્રેટ ના સ્વરૂપ માં N ફળ અને ખેતર ના પાક માટે પસંદ કરવામાં આવે છે.
  • પાક ની ગુણવત્તા અને ઉત્પાદન માં વધારો કરે છે.
  • છોડ ને જીવાતો અને રોગો પ્રત્યે સહનશીલ બનાવી રોગપ્રતિકારકતા વધારે છે.
  • છોડ ની અંદર ઝેરી રસાયણો ને તટસ્થ કરવા માં મદદ કરે છે.