Loading...

Hydro Feed N:P:K 00:00:50

Specification

Moisture per cent by weight, maximum                                                       0.5
Water soluble phosphorous (as P₂O₃) per cent by weight, minimum         52.0
Water solution postassium (as K₂O) per cent by weight, minimum            34.0
Sodium (as NaCl) per cent by weight, maximum                                          0.5

 

વાપરવાની રીત

  • તમામ જંતુનાશકો સાથે મીશ્ર કરી એ તથા ડ્રિપ બંને પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે.
  • ફળો, ફૂલો, સાકભાજી, અનાજ, કઠોળ, કપાસ, શેરડી અને ચા વગેરે પાકોમાં ઉપયોગ કરી શકાય છે.
  • ડ્રિપ - ૧ થી ૩ કિલો/એકર.
  • સ્પ્રે- ૧૦૦ ગ્રામ /પંપ.

ફાયદા 

  • છોડને ફોસ્ફરસ અને પોટાશ જેવા મહત્વના તત્વો આપવા માટેનો ઉત્તમ સ્ત્રોત છે.
  • પાકની ઊપજમાં વધારો કરે છે અને ઉત્પાદનની ગુણવત્તા, વધુ ફળો અને બીજની રચના અને પાકવા, ફળોની ગુણવત્તા વગેરે માં સુધારો કરે" છે. 
  • ફળોના કદમાં વધારો કરે છે, અને ફળના સ્વાદ તથા રંગનો વિકાસ થાય છે.
  • છોડમાં પાવડરી અને ડાઉની ફૂગને પણ નિયંત્રિત કરે છે.
  • તમામ પાક માટે વાપરી શકાય છે, ઊપજમાં વધારો કરે છે.
  • છોડને ભરચક ફુલો અને ફળોને બેસવાની ક્રિયામાં મદદરૂપ થાય છે.
  • છારો અને કુતુલ જેવા રોગો તેમજ છોડના પાંદડા લાલ થવા જેવા રોગોનું