Hydro Feed N:P:K 00:52:34
Specification
Moisture per cent by weight, maximum 0.5
Water soluble phosphorous (as P₂O₃) per cent by weight, minimum 52.0
Water solution postassium (as K₂O) per cent by weight, minimum 34.0
Sodium (as NaCl) per cent by weight, maximum 0.5
વાપરવાની રીત
-
તમામ જંતુનાશકો સાથે મીશ્ર કરી એ તથા ડ્રિપ બંને પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે.
-
ફળો, ફૂલો, સાકભાજી, અનાજ, કઠોળ, કપાસ, શેરડી અને ચા વગેરે પાકોમાં ઉપયોગ કરી શકાય છે.
-
ડ્રિપ - ૧ થી ૩ કિલો/એકર.
-
સ્પ્રે- ૧૦૦ ગ્રામ /પંપ.
ફાયદા
- છોડને ફોસ્ફરસ અને પોટાશ જેવા મહત્વના તત્વો આપવા માટેનો ઉત્તમ સ્ત્રોત છે.
- પાકની ઊપજમાં વધારો કરે છે અને ઉત્પાદનની ગુણવત્તા, વધુ ફળો અને બીજની રચના અને પાકવા, ફળોની ગુણવત્તા વગેરે માં સુધારો કરે" છે.
- ફળોના કદમાં વધારો કરે છે, અને ફળના સ્વાદ તથા રંગનો વિકાસ થાય છે.
- છોડમાં પાવડરી અને ડાઉની ફૂગને પણ નિયંત્રિત કરે છે. તમામ પાક માટે વાપરી શકાય છે, ઊપજમાં વધારો કરે છે.
- છોડને ભરચક ફુલો અને ફળોને બેસવાની ક્રિયામાં મદદરૂપ થાય છે.
- છારો અને કુતુલ જેવા રોગો તેમજ છોડના પાંદડા લાલ થવા જેવા રોગોનું