Loading...

Hydro Feed N:P:K 12:61:00

Specification

Moisture per cent by weight, maximum                                                     0.5
Ammoniacal nitrogen per cent by Weight, Minimum                               12.0
Water soluble phosphorous (asp,0%) per cent by weight, minimum       61.0
Sodium as NaCL per cent by weight, maximum                                         0.5
Matter insoluble in water percent by wight, maximum                              0.5

 

વાપરવાની રીત

  • છોડ પર ફળ બેસવા સુધીના તબક્કાઓમાં વાપરવું ફાયદાકારક છે.
  •  સીધા ફર્ટીગેશન અથવા છોડ પર છંટકાવ તરીકે ઊપયોગ કરવું હિતાવહ છે.
  •  કોઈપણ ખાતર સાથે મેળવીને પાકને આપી શકાય છે.
  •  ફળો, ફૂલો, શાકભાજી, અનાજ, કઠોળ, કપાસ, શેરડી અને ચા વગેરે પાકોમાં ઉપયોગ કરી શકાય છે.
  •  ડિપ-૧ થી ૩ કિલો/એકર.

ફાયદા 

  • પાકના ઝડપી અને તંદુરસ્ત વિકાસ માટે જરૂરી એવા નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્ત્વો પૂરા પાડવા માટેનું ઊત્તમ ખાતર છે.
  •  
    ફુલોના ઘસારાને ઘટાડે છે. અને ફળોની સંખ્યામાં વધારો કરે છે.
  •  
    પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે.
  •  
    પાકના પ્રજનન અંગોની વૃદ્ધિ અને ગર્ભાધાન માટે ઊપયોગી માનવામાં આવે છે.
  •  
    પાક પીળો પડયો હોય ત્યારે પણ આપી શકાય છે.