Hydro Feed N:P:K 19:19:19
Specification
Total Nitrogen (N) by Weight, minimum 19
Water Soluble phosphate (as P₂O₃) by weight, minimum 19
Water Soluble potash (as K₂O) by weight, minimum 19
Sodium (as/Nacl) Percent by Weight on Dry Basis, Maximum 0.5
Matter insoluble in Water Percent By Weight, maximum 0.5
Moisture percent By Weight, Maximum 0.5
વાપરવાની રીત
- બધાજ પ્રકારની પાક રક્ષક દવાઓ સાથે મિશ્રણ કરી વાપરી શકાય છે. રસ્પ્રે તથા ડ્રિપ બંને રીતે પાકને આપી શકાય છે.
- ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
- ડિપથી આપવામાં પ્રતિ એકર ૨ થી ૩ કિલોગ્રામ લઈ પિયત ના પાણીમાં ઓગળીને વાપરવું.
- ફળો, ફૂલો, સાકભાજી, અનાજ, કઠોળ, કપાસ, શેરડી અને ચા વગેરે પાકોમાં ઉપયોગ કરી શકાય.
ફાયદા
- એન.પી.કે. પોષક તત્વોનું સંતુલન જાળવી રાખે છે.
- પાકની વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી છે.
- પાકને પીળો પડતો અટકાવે છે.
- પાકના પ્રારંભીક તબકે ઊપયોગ કરવાથી મૂળની વૃદ્ધિ, પાકની વૃદ્ધિ અને
- શાખાની વૃદ્ધિ કરે છે.
- પાકની કોઈપણ અવસ્થાએ ઇંટકાવ કરી શકાય છે.