Ferti Zen Zinc Sulphate
- જિંક એ વનસ્પતિના ઘણા ઉત્સેચકોનું એક અંગ છે.
- જિંક ઉત્સેચકો જેવા જે કાર્બોનિક એન્હાઈદ્રેજ, કેટલાક ડિહાઈડ્રોજીનેસિસ અને જુદા જુદા પેપ્ટાઈડ્ઝને સક્રિય બનાવે છે તથા વનસ્પતિમાં જીવરસ તથા ફલીકરણમાં ઉપયોગી છે, તે ઘણી ઉત્સેચકીય પ્રતિક્રિયા માટે જરૂરી છે.
- જિંક વૃદ્ધિ માટેના અંત:સ્ત્રાવોની બનાવટમાં પણ મદદ કરે છે.
- જિંક ઑક્સીજન ઉત્પાદનનું કામ કરે છે. આમ છોડની વૃદ્ધિ સાથે સંકળાયેલું છે.
- સલ્ફર છોડના વિકાસ અને ચયાપચાયની ક્રિયા માટે ઘણું અગત્યનું છે.