Loading...

Ferti Zen Ferrous Sulphate

  • ફેરસહરિત દ્રવ્ય બાનવવામાં અને તેના સંશ્લેષણ માં જરૂરી જણાય છે.
  • ફેરસ પ્રોટીનના સંશ્લેષણમાં અને ચયાપચયની ક્રિયા માટે જરૂરી છે.
  • ફેરસ છોડના શ્વસનની ઉત્સેચક પ્રણાલીમાં જરૂરી ઉત્સેચકોના કાર્યમાં ઉપયોગી હોય છે.
  • ફેરસ નાઈટ્રસ ઓકસાઈડ અને સલ્ફેટના અપચયન અને નાઇટ્રોજનના સયોજન માં ખૂબઅગત્યનો ભાગ ભજવે છે.
  • સલ્ફર તેલોના સંશ્લેષણમાં તથા નિલકણની રચનામાં સહાયક છે.