Ferti Zen Magnesium Sulphate
- મેગ્નેશિયમ નિલકણના બંધારણમાં એકમાત્ર ખનીજ તત્વ તરીકે આવેલું છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યનું છે.
- મેગ્નેશિયમ શરકરાના ચયાપચયનમાં ન્યુક્લિક અમ્લના સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચ્કિય પ્રમાણનું ઉત્તેજન કરે છે.
- મેગ્નેશિયમ છોડની અંદર શર્કરાની રચના અને હલનચલન માટે જરૂરી છે.
- સલ્ફર ડુંગળી તથા લસણ જેવા પાકમાં લાક્ષણિક વાસ માટે જવાબદાર છે.
- સલ્ફર રાઈ અને તેલીબિયા વર્ગના છોડમાં બીજના તેલ સયોજનમાં મદદ કરે છે .