Ferti Zen Potassium Humate
- પોટેશીયમ હયુમેટ એ એક પ્રકારનું કાર્બનિક ખાતર અને સોઇલ કંડિશનર છે. જે વિઘટીત કાર્બનિક પદાર્થો જેમ કે લિગ્નાઈટ માં જોવા મળતા કુદરતી હ્યુમિક પદાર્થો માથી મેળવે છે.
- તે હ્યુમિક એસિડ, ફૂલવિક એસિડ અને પોટેશિયમ થી સમૃદ્ધ છે.
- આ ફૂલકેસ ચમકદાર દેખાવ ધરાવે છે અને પાણીમાં દ્રાવ્ય હોય છે. જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે છે.
- જે જમીન રચના, પોષક તત્વોની જાળવણી, અને પાણીની સંગ્રહક્ષમતા ને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.