Loading...

Eco Defender Winner

  • વીનર એ પર્યાવરણને અનુકૂળ ફોસ્ફેટ દ્રાવ્ય અને પોષક તત્ત્વોને ગતિશીલ કરતી ફૂગ ઉત્પાદન છે જેમાં વેસીડયુલર આર્બાયુલર માયકોરાઈઝા (VAM) છે.
  • વીનરમાં માયકોરાઈઝાની સૌથી અસરકારક, વાઇરલન્ટ પ્રજાતિઓનું બાથનિઓઇડ સંયોજન

 

ફાયદા

  • વીનરએ છોડના મૂળ સાથે સાથે પરસ્પર સંબંધ વિકસાવે છે.
  • વીનરએ ઝડપી અને વ્યાપક મૂળ વૃદ્ધિમાં મદદ કરે છે.
  • વીનર મૂળના વિકાસને પ્રેરિત કરીને જમીનની સામાન્ય સ્થિતિને સુધારે છે. પાણી, ફૉસ્ફરસ અને અન્ય સૂક્ષ્મ પોષકતત્ત્વોના શોષણમાં સુધારો કરે છે.

 

વપરાશ

  • દરેક પ્રકારની ખેતી, શાકભાજી, ફળ, બાગાયતી, શેરડી, સુશોભિત પાકો વગેરે

ઉપયોગ

  • બીજ માવજત : ૨-૧૦ ગ્રામ/કિલો (બીજ ના આકાર પ્રમાણે)
  • જમીન માવજત: વીનરને સેન્દ્રીય ખાતર (સ્ટેલર) સાથે ભેળવી ૧.૦ એકર જમીનમાં પાયા/આંતરખેડ વખતે પાપરવું અને તરત પિયત આપવું. વીનરને શક્ય તેટલું પાકના શરૂઆતના તબક્કામાં આપવું
  • છોડ ના મૂળ નું ડ્રીપિંગઃ ૧-૨ ગ્રામ/લિટર પાણી માં
  • ડ્રીપ સિંચાઇ: ૧૦૦ ગ્રામ/એકર