Loading...

Eco Defender Professor

  • પ્રોફેસર એ વિભિન્ન પ્રકારના જીવાણુઓથી ભરપૂર લાયોફિલાઈજેશન ટેકનોલોજી થી બનેલી જૈવિક પ્રોડક્ટ છે.
  • આ પ્રોડક્ટની વિશેષતા એ છે કે ખેડૂત ને અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા નાખવાની જરૂર રહેતી નથી.
  • પૂર્વ-અંકુરણ અને અંકુરણ પછીના વિલ્ટિંગ,ડેમ્પિંગ-ઓફ, રૂટરોટ, નિમેટોડ્સ, બેકટેરીયલ સોફટરોટ, ફયુઝેરિયમ વિલ્ટ, રાઈજોટોનિયા સોલાની, પીથીયમ, ફાયટોપથોરા વગેરે રોગ તથા જીવાતને રોકવા અને નિયંત્રિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

પ્રોડક્ટ માં રહેલ જીવાણુઑ :-

No

જીવાણુઓ

પ્રમાણ

1.

એન.પી.કે. કોનસોર્ટિયા

1 x 106  CFU / GM

2.

ટ્રાઇકોડર્મા સ્પીસિઝ

1 x 106  CFU / GM

3.

બેસિલસ સ્પીસિઝ

1 x 106  CFU / GM

4.

બ્યુવેરીયા બાસિયાના

1 x 106  CFU / GM

5.

વર્ટીસેલિયમ લેકકાની  

1 x 106  CFU / GM

6.

મેટારાઈઝીયમ એનીશોપલી 

1 x 106  CFU / GM

7.

સ્યૂડોમોનાસ સ્પીસિઝ

1 x 106  CFU / GM

8.

પેસીલોમાઈસીસ લીલેસીનસ

1 x 106  CFU / GM

9.

વામ

6000 IP/GM

કુલ વ્યવહાર્ય સંખ્યા : 5 x 107 CFU/GM 
ડેકસ્ટ્રોઝ Q. S. 
ડોઝ : 250 ગ્રામ / 1 એકર  

વપરાશ :-  

  • ૧ એકર જમીન માટે ૨૫૦ ગ્રામ અથવા જમીનની સ્થિતિ અથવા પાકના તબક્કા મુજબ બધા પાક માટે વાપરી શકાય.
  • અંદાજિત 200 લિટર પાણી માં 250 ગ્રામ પ્રોફેસર નાખીને હલાવીને ૩ કલાક છાંયડે મૂકી રાખવું અને પછી ટપક/ધોરીએ/ડ્રેચિંગ થી વહેલી સવારે કે સાંજે પાણી સાથે 1 એકર માં આપી દેવું.
  • જમીનમાં પુરતો ભેજ હોય તો, પ્રોફેસરને સાથે સેન્દ્રિય કાર્બનિક ખાતર અથવા રેતી સાથે ભેળવીને પુંખી (ઉડાડી) દેવું.
  • જ્યારે પણ લક્ષણો દેખાય ત્યારે પાક માં એક કે બે વાર વાપરવું, (જરૂરિયાત મુજબ આપવું)