Loading...

Eco Defender Root Boost

Specification
Talc

CFU Count - 2 X 1010 CFU/ML.

Soil Application - 250 gm./Acre

Seed Treatment - 8/10 gm

Self Life - 2 Year

રાઈઝો બુસ્ટ માં રહેલા બક્ટેરિયા

azoto/aceto/rhyzo/azospi
frateuriaaurantia SPP bacillusmegaterium SPP
vesicular- arbuscularmycorrhiza

પેકિંગ - ૨૫૦ ગ્રામ

વાપરવાની રીત

છંટકાવ : ૨૫ ગ્રામ પ્રતિ પંપ અથવા
પિયત સાથે : ૨૫૦ ગ્રામ પ્રતિ એકર

ફાયદા
પાણીમાં ઓગળી જાય એવું, હળવું અને ઉપયોગમાં સરળ ઉત્પાદન છે. રાઈઝો બૂસ્ટમાં કુદરતી માઇક્રોબ્સ અને પોષક તત્વોનું સંયોજન છે.

છોડને માટી અને હવામાંથી પોષણ મેળવવામાં સહાય કરે છે

રાસાયણ મુક્ત રીતે પાક વધારવા માટે સહાયક

બધા પ્રકારના પાક માટે ઉપયોગી અને રેસિડ્યુ ફ્રી ઉપજ આપે છે

કુદરતી રીતે વધુ ઉત્પાદન માટે શ્રેષ્ઠ પસંદગી

ઉપયોગની સૂચનાઓ

બધી જાતના પાકમાં, વાવણીથી ફૂલ આવવા સુધી ઉપયોગ કરી શકાય

સાંજના સમયે, છાંયામાં છાંટકાવ કરો

માટીમાં પૂરતો ભેજ જરૂરી

ફક્ત નિર્ધારિત માત્રામાં જ ઉપયોગ કરો

પાક ચક્ર દરમિયાન ઓછામાં ઓછી 2 વખત ઉપયોગ કરવો અનિવાર્ય