Root Shield
Specification
Talc
CFU Count - 2 X 1010 CFU/ML.
Soil Application - 250 gm./Acre
Seed Treatment - 8/10 gm
Self Life - 2 Year
રૂટ શીલ્ડ માં રહેલા બક્ટેરિયા
Pseudomonas fluorescence sp
Bacillus subtilus spp. Paenibacillus spp.
trichoderma viridee spp. bacillusamy loliquefaciens.
પેકિંગ - ૨૫૦ ગ્રામ
વાપરવાની રીત
છંટકાવ : ૨૫ ગ્રામ પ્રતિ પંપ અથવા
પિયત સાથે : ૨૫૦ ગ્રામ પ્રતિ એકર
ફાયદા
પાણીમાં ઓગળી જાય તેવું હળવું અને ડેકસ્ટ્રોઝ આધારિત જૈવિક ઉત્પાદન છે. જેમાં જીવંત PGPR માઇક્રોબ્સ અને ફૂગનાશક જીવો શામેલ છે, જેને નવીન લાયોફિલાઈઝ ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યું છે.
ફૂગ અને જીવાતથી સુરક્ષા
છોડની રોગપ્રતિકારક શક્તિ વધે
પર્યાવરણીય તાણમાંથી રાહત આપે
ઝડપી વૃદ્ધિ અને સ્વસ્થ પાક
રાસાયણ મુક્ત, રેસિડ્યુ ફ્રી ઉપજ
રૂટ શિલ્ડ – દરેક પાક માટે કુદરતી સંરક્ષણ અને વધુ ઉત્પાદન માટે શ્રેષ્ઠ પસંદગી
ઉપયોગની સૂચનાઓ
બધી જાતના પાકમાં, વાવણીથી ફૂલ આવવા સુધી ઉપયોગ કરી શકાય
સાંજના સમયે, છાંયામાં છાંટકાવ કરો
માટીમાં પૂરતો ભેજ જરૂરી
ફક્ત નિર્ધારિત માત્રામાં જ ઉપયોગ કરો
પાક ચક્ર દરમિયાન ઓછામાં ઓછી 2 વખત ઉપયોગ કરવો અનિવાર્ય