Loading...

Bhujeevan Stellar +

ડોઝ

  1. ફોલીયર છંટકાવ માટે (Foliar Application): થીગ્રામ પ્રતિ લીટર પાણી
  2. ડ્રીપ સિંચાઈ માટે (Drip Irrigation): ૫૦૦ ગ્રામ થીકિલો પ્રતિ એકર
  3. બ્રોડકાસ્ટિંગ માટે (Broadcasting): ૧ થીકિલો પ્રતિ એકર, કોઈપણ ખાતર/છાણિયું ખાતર /જૈવ ખાતર સાથે મિક્સ કરી નાખવું

ફાયદા

  • સફેદ મૂળ (white root) અને વાળિયા જેવી ફીડર રુટ્સના વિકાસમાં મદદ કરે
  • છોડમાં ક્લોરોફિલનું ઉત્પાદન વધારી પોષક તત્વોના શોષણને વધારે છે
  • જમીનમાં નમી જાળવવાની ક્ષમતા વધારીને જમીનને ભીની અને છિદ્રાળુ બનાવે છે
  • જમીનમાં ઉપયોગી માઇક્રો જૈવિક તત્વો (micro flora) વધારવામાં મદદરૂપ
  • જમીનની ઉર્વરતા સુધારે અને પાકની ગુણવત્તા તથા ઉપજ બંને વધારે
  • ફળ અને શાકભાજીની ગુણવત્તા અને માત્રામાં નોંધપાત્ર વધારો કરે
  • સંપૂર્ણ રીતે ઓર્ગેનિક, પર્યાવરણ માટે સલામત અને જમીન સુધારક ગુણધર્મ ધરાવતું

ઘટકો

  • બીજ માવજત : ૨-૧૦ ગ્રામ/કિલો (બીજ ના આકાર પ્રમાણે)
  • જમીન માવજત: વીનરને સેન્દ્રીય ખાતર (સ્ટેલર) સાથે ભેળવી ૧.૦ એકર જમીનમાં પાયા/આંતરખેડ વખતે પાપરવું અને તરત પિયત આપવું. વીનરને શક્ય તેટલું પાકના શરૂઆતના તબક્કામાં આપવું
  • છોડ ના મૂળ નું ડ્રીપિંગઃ ૧-૨ ગ્રામ/લિટર પાણી માં
  • ડ્રીપ સિંચાઇ: ૧૦૦ ગ્રામ/એકર