Loading...

Bhujeevan Stellar

ફાયદા

  • દાણાદારમાં કાર્બન, નાઇટ્રોઝન, ફોસ્ફરસ, પોટાશ તથા સુક્ષ્મ પોષક તત્વો જેવાકે ઝીંક, ફેરસ, મેંગેનીજ, મેગ્નેશીયમ, કેલ્સીયમ વગેરે જેવા તત્વોનો સમુહ છે.
  • જમીનની સુધારવા માટે અતિ ઉતમ જૈવિક સેન્દ્રીય ખાતર.
  • સેન્દ્રીય ખાતરના વપરાશથી જમીનમાં બેકટેરીયા, અળશીયા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
  • સેન્દ્રીય ખાતર જમીનને પોચી અને ફળદ્રુપ બનાવવામાં મદદરૂપ કરે છે.
  • સેન્દ્રીય ખાતર છોડની જરૂરીયાત પ્રમાણે પોષક તત્વો ધીમે ધીમે લઇ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે.
  • સેન્દ્રીય ખાતર દ્વારા ઉત્પાદિત થયેલા ફળ-ફુલ-કઠોળ વગેરે આરોગ્ય માટે સારા સ્વાદિષ્ટ, સારી ગુણવતાવાળા હોય છે.
  • સેન્દ્રીય ખાતર જમીનમાં વધારે પ્રમાણમાં નાખવામાં આવે તો કોઇપણ જાતનું નુકશાન કરતું નથી.
  • સેન્દ્રીય ખાતર છોડને લાલ થવું, પીળું પડવું, ફુગ આવવી, ઉઘઈ આવવી વિગેરેમાં રોગ સામે રામબાણ ઇલાજ છે.