Bhujeevan Dhanlaxmi
ફાયદા
- આ ખાતર હાઇગ્રેડ ફોસ્ફેટ, ઓર્ગેનીક કાર્બન અને ઉપયોગી સુક્ષ્મજીવાણુંઓ જેવાં કે ફોસ્ફેટ સોલ્યુબીલાઇઝર બેકટેરીયા, એઝેટોબેકટર વગેરેનું મિશ્રણ કરી બાયોટેકનોલોજીથી બનાવેલ ઉતમ ફોસ્ફેટીક ખાતર છે.
- છોડમાં ઉત્પન્ન થયેલ ઓર્ગેનીક એસિડ જેવાં કે મેલિક એસિડ તેમજ ઓકજઝેલિક એસિડ મુળ ઉપર રહેલ છિદ્રો વાટે તેનું જમીનમાં ઝમણ થાય(ટપકે) છે. જમીનમાં ઉમરાયેલા આ એસીડ જમીનમાં રથીરીકરણ થયેલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરી દ્રવ્ય સ્વરૂપમાં H2PO, P04, HPO4, તેમજ P04 લાવે છે. જે છોડ મારફતે ઉપયોગમાં લેવાય છે.
- ધનલક્ષ્મી પ્રોમમાં રહેલો ફોસ્ફરસ પાકને પુરતા પ્રમાણમાં મળે છે. કારણકે તે ઓર્ગેનીક છે, તેથી પાકનો વિકાસ અને વૃધ્ધી સારી થાય છે.
- ધનલક્ષ્મી પ્રોમમાં રહેલ કાર્બનીક પદાર્થ જમીનમાં રહેલા માઈક્રોબ્સનો ખોરાક છે. પાયામાં આ ખાતર આપવાથી માઇક્રોબ્સની સંખ્યામાં ખુબ વધારો થાય છે. તેમજ કાર્બનીક પદાર્થથી જમીન સુધરે છે..