Loading...

Bhujeevan Gagan

ફાયદા

  • ગગનએ કેરીયર બેઇઝ-કોન્સોટ્રીયા (બાયો ફર્ટીલાઇઝર) છે.
  • ગગનમાં રહેલ બેકટેરીયાહવામાંથી નાઇટ્રોજનનું શોષણ કરી જમીનમાં નાઇટ્રેટ નું સ્થાપન કરે છે તેમજ ફૉસ્ફરસને લભ્ય બાનવવા માં મદદ કરે છે અને પોટાશને સ્થળાંતરણ કરી છોડને લેવડાવવામાં મદદ કરે છે
  • જમીનમાં રહેલ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા તત્વોને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી છોડના મુળ સુધી સહેલાઈથી પહોચાડવામાં મદદરૂપ કરે છે.
  • છોડમાં નવી કોશીકાઓનું નિર્માણ કરે છે. કોશીકાનું વિભાજન ગતીશીલ કરે છે.
  • જમીન છિદ્રાળુ અને પોચી બનાવે છે, જેથી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારી બીજાકુરણ વધારવામાં મદદ કરે છે.  
  • ગગન જમીનનાં બંધારણ સુધારવામાં મદદરૂપ થાય છે. જે ને લઈને પાકના ઉત્પાદનમાં અને  કવોલીટીમાં વધારો કરે છે.