Loading...

Agri Shield NPK Consortia

Specification

 

Liquid

Talc

   CFU Count

2 x 108 CFU/ml.

2 x 107 CFU/ml.

   Soil Application

1 Ltr./Acre

1 Kg./Acre

   Seed Treatment

8/10 ml

20 gm

   Self Life

1 Year

1 Year

વાપરવાની રીત

  • નર્સરી/રોપાઑની માવજત: ૧ કિલો એનપીકે બૂસ્ટ ૫૦ લીટર પાણીમાં ઓગળીને એક એકરમાં વાપરવું 
  • બીજ માવજત: ૫ ગ્રામ એનપીકે બૂસ્ટને ૫૦ મિલી પાણીમાં ભેળવીને ૧ કિલો બિયારણને પટ આપવો 
  • જમીનમાં માવજત: ૧ કિલો/ એકર (છાણિયા ખાતર/એરંડાના ખોળ સાથે
  • છંટકાવ: ૫ ગ્રામ/લિટર 

ફાયદા 

  • એગ્રી શિલ્ડ એનપીકે બૂસ્ટ બેક્ટેરિયા માં એઝાટોબેકટર, ફૉસ્ફરસ સોલ્યુબીલાઈઝ બેક્ટેરિયા, પોટાશ મોબિલાઇઝ બેક્ટેરિયાનું ઇકો-ફ્રેન્ડલી સંયોજન છે.